RMC Junior Clark & other various post 2024
Currently Rajkot Municipality has announced the recruitment of 219 posts including 128 posts of RMC Junior Clerk. The last date to apply online in this RMC recruitment is 10 January 2024. Keep checking tazzajob.com for various information related to this RMC recruitment like pay scale, qualification, study sequence, RMC online application, exam old papers etc.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
સીસ્ટમ એનાલીસ્ટ | ૦૨ |
ગાર્ડન સુપરવાઈઝર | ૦૨ |
વેટરનરી ઓફિસર | ૦૧ |
ગાર્ડન આસીસ્ટન્ટ | ૧૨ |
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) | ૦૨ |
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન | ૦૪ |
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર (ફીમેલ) | ૦૪ |
ફાયર ઓપરેટર (પુરૂષ) | ૬૪ |
જુનિયર કલાર્ક | ૧૨૮ |
RMC Junior Clark & Other Various Post Detail Information
1. Junior Clark
No of Post:- 128
No of Post:- 128
RMC Junior Clark Salary:- 26000/- પાંચ વર્ષ માટે ફીક્ષ.
RMC Junior ClarkAge limit:- 18 to 35 year
RMC Junior Clark Qualification:-
RMC Junior ClarkAge limit:- 18 to 35 year
RMC Junior Clark Qualification:-
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક.
- લેખીત પરીક્ષાના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા ઉતીર્ણ કરવાની રહેશે.
2. RMC System Analysis
No of Post:- 02
RMC system analysis Salary:- 53700/- પાંચ વર્ષ માટે ફીક્ષ.
RMC system analysis Age limit:- 18 to 35 year
RMC system analysis Qualification:-
- માન્ય યુનિવર્સિટીના બી.ઈ (કોમ્પ્યુટર/આઈ.ટી) અથવા બી.ટેક.(કોમ્પ્યુટર/આઈ.ટી) અથવા એમ.સી.એ.
- અનુભવ:- પ્રોસેસ એનાલીસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો 05 વર્ષનો અનુભવ જે પૈકે ઓછામાં ઓછા 03 વર્ષનો SLDC અનુભવ અને ઓછામાં ઓછો 02 વર્ષનો સીસ્ટમ એનાલીસીસનો અનુભવ.
3. RMC Garden Supervisor
No of Post:- 02
RMC Garden Supervisor Salary:- 51000/- પાંચ વર્ષ માટે ફીક્ષ.
RMC system analysis Age limit:- 18 to 35 year
RMC system analysis Qualification:-
- UGC/AICTE માન્ય યુનિ.એગ્રિકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચર સ્નાતક
4. RMC Veterinary Officer
No of Post:- 01
RMC Veterinary Officer Salary:- 53700/- પાંચ વર્ષ માટે ફીક્ષ.
RMC Veterinary Officer Age limit:- 18 to 35 year
RMC Veterinary Officer Qualification:-
- UGC/AICTE માન્ય યુનિવર્સિટીની બી.વી.એસ.સી એન્ડ એ.એચ (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી)ની ડીગ્રી
- રાજ્ય પશુચિકિત્સા પરીષદ (ગુજરાત વેટરનરી કાઉન્સીલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરીષદ (ઈન્ડિયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.
- અનુભવ:- સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હી માન્ય ઝુ/વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર/બ્રીડીંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ.
5. RMC Technical Assistant (Library)
No of Post:- 01
RMC Technical Assistant Salary:- 49600/- પાંચ વર્ષ માટે ફીક્ષ.
RMC Technical Assistant Age limit:- 18 to 35 year
RMC Technical Assistant Qualification:-
- UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ (B.L.I.sc.) પદવી મેળવેલ હોવો જોઈએ.
- અનુભવ:- ગ્રંથાલયની કામગીરી અને ટેકનીકલ કામગીરીનો ઓછામાં ઓછો 03 વર્ષનો અનુભવ
6. RMC Assistant Librarian
No of Post:- 04
RMC Assistant Librarian Salary:- 25500/- પાંચ વર્ષ માટે ફીક્ષ
RMC Assistant Librarian Age limit:- 18 to 35 year
RMC Assistant Librarian Qualification:-
- UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ (B.L.I.sc.) પદવી મેળવેલ હોવો જોઈએ.
- અનુભવની જરૂર નથી.
7. RMC Junior Swimming instructor (Female)
No of Post:- 04
RMC Junior Swimming instructor Salary:-26000/- પાંચ વર્ષ માટે ફીક્ષ
RMC Junior Swimming instructor Age limit:- 18 to 33 year
RMC Junior Swimming instructor Qualification:-
- એચ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમીંંગસ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.
- પ્રથમ અગ્રતા
- એન.એસ.આઈ.એસ (N.S.I.S) (પટિયાલા) ડિપ્લોમાં એક વર્ષનો કોર્ષ
- સ્વર્ણીમ ગુજરાત સ્પોટ્ર્સ યુનિવર્સિટી કોર્સ કરેલ હોઈ.
- સિકસ વિક સર્ટીફિકેટ કોર્સ (સ્પોટ્ર્સ યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા પટિયાલા દ્વારા)
- દ્વિતીય અગ્રતા
- ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેલવેલ હોઈ તેમને લઈ શકાય
- તૃતીય અગ્રતા
- ઉપર લેવલના ન હોઈ તો નેશનલ પાર્ટીસિપેટ (ઓપન નેશનલ લેવલ ઈન્ડિયા)
- ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ હોઈ તેવા ખેલાડી
8. RMC Fire Operator (Male)
NO of Post:- 64
RMC Fire Operator Salary:- 26000/- પાંચ વર્ષ માટે ફીક્ષ
RMC Fire Operator Age limit:- 18 to 33 year
RMC Fire Operator Qualification:-
- ધોરણ-10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ પાસ અને હેવી મીટર વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
- શારીરિક કસોટીમાં ઊતર્ણી થવું જરૂરી.
9. RMC Garden Assistant
No of Post:-12
RMC Garden Assistant Salary:- 26000/- પાંચ વર્ષ માટે ફીક્ષ
RMC Garden Assistant Age limit:- 18 to 35 year
RMC Garden Assistant Qualification:-
- UGC/AICTE માન્ય યુનિવર્સિટીની ડિપ્લોમાં/ડીગ્રી ઈન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન બોટની અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન ઝુઓલોજી.
RMC Junior Clark સુચના:-
આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તેમજ આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ તથા પાંચ વર્ષની અનામતના એમ કુલ 10 વર્ષની છુટછાટ આપવામાં આવશે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ.
Table of Contents
ToggleRMC Junior Clark & Other Various Post Fees
બિન અનામત કેટેગરી:- રૂ.500/-
અન્ય અનામત કેટેગરી:- રુ.250/-
અન્ય અનામત કેટેગરી:- રુ.250/-
RMC Junior Clark & Other Various Post Details
Total No. of Post:- 219
RMC Junior Clark Total Post:- 128
Application Mode:- online
Online Apply Last Date:- 10 January 2024
RMC Junior Clark Advertisement:- Click Here
RMC Junior Clark Online Apply:- Click Here
RMC Junior Clark Total Post:- 128
Application Mode:- online
Online Apply Last Date:- 10 January 2024
RMC Junior Clark Advertisement:- Click Here
RMC Junior Clark Online Apply:- Click Here