GSSSB Forest Marks Wise Syllabus 2024
Currently the GSSSB declared the Forest Syllabus. The complete Forest syllabus of which is given in detail on our website tazzajob.com. Forest class-3 exam will start from 8 February 2024. Stay connected with us for more information like Syllabus, Forest Old Papers, Forest Syllabus etc.
Forest Syllabus Download:- Click Here
વિષય | ગુણ |
સામાન્ય જ્ઞાન | ૫૦ |
ગણિત & રીઝનીંગ | ૨૫ |
ગુજરાતી વ્યાકરણ | ૨૫ |
પર્યાવરણ સંબંધિત | ૧૦૦ |
કુલ ગુણ | ૨૦૦ |
GSSSB Forest Syllabus 2024 :-
Subject:- (A) General Knowledge
Total Marks:- 50
1. ઈતિહાસ
- ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા સ્થાપત્ય અને સાહિત્ય
- ભારતનો ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત
- ૧૯મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજીક સુધાર આંદોલન
- ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા અને પ્રદાન
- ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ
2. સાંસ્કૃતિક વારસો
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:- કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય
- ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરા: તેનું મહત્વ, લાક્ષિણકતાઓ અને અસરો
- ગુજરાતની કળા અને કસબ:સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન
- આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો
- વિશ્વ વિરાસત સ્થળો (વર્લ્ડ હેરીટેજ સાઈટસ), જીઆઈ ટેગ (ગુજરાતનાં સંદર્ભમાં)
3. ભારતીય બંધારણ અને વ્યવસ્થા
- આમુખ
- મૂળભૂત અધિકારો અને ફરજો
- રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
- સંસદની રચના
- રાષ્ટ્રપતિની સત્તા
- રાજ્યપાલની સત્તા
- ભારતીય ન્યાયતંત્ર
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
- એર્ટની જનરલ
- નીતિ આયોગ
- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ
- કેન્દ્રીય નાણા પંચ અને રાજ્યનું નાણા પંચ
- બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ, સંધ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રિય માહિતી આયોગ વગેરે.
4. ભૌતિક ભૂગોળ
- વાતાવરણની સંરચના અને સંગઠન
- આબોહવાના તત્વો અને પરિબળો
- વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ
- આબોહવાકીય બદલાવ
5. ગુજરાતની ભૂગોળ
- ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો
- ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો
- ગુજરાતની સામાજીક ભૂગોળ:- વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી-૨૦૧૧ (ગુજરાત સંદર્ભમાં)
- ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ (PGTGs)
- ગુજરાતની આર્થિક ભૂગોળ: ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનીજ, વેપાર અને પરિવહન, બંદરો વગેરે
- ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ
6. વિજ્ઞાન અને ટેક્નોલોજી
- સામાન્ય વિજ્ઞાન
- વિજ્ઞાન અને ટેક્નોલોજી: ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો
7. પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો
Subject: (B) General Mathematics
Total Marks:- 25
1.સામાન્ય બૌધ્ધિક અને તાર્કિક ક્ષમતા
- તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
- સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
- ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
- ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ અને લ.સા.અ
- ટકા, સાદું અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુકશાન
- સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર
- સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ
- માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ
Subject:- (C) Gujarati Language
Total Marks:- 25
1. ભાષાકિય જ્ઞાન: ગુજરાતી ભાષા
- રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
- કહેવતોનો અર્થ
- સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
- અલંકાર અને તેની ઓળખ
- સમાનાર્થી સબ્દો /વિરૂધ્ધાર્થી શબ્દો
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- સંધિ જોડો કે છોડો
- જોડણી શુધ્ધિ
- લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ
- ગદ્યસમીક્ષા
- અર્થગ્રહણ
Subject:- (D) Natural Factor like environment and ecology
Total Marks:- 100
1. પર્યાવરણ
2. પ્રદૂષણ/ગ્રીન હાઉસ અસર/ ગ્લોબલ વોર્મિગ/ આબોહવા પરિવર્તન
3. જંગલો, વન્યસંપત્તિ અને વન્યજીવો
4. ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ
6. વન અને પર્યાવરણને લગતી મહત્વની સંંસ્થાઓ